મંડાલી માં બ્રહ્માણી માતાજી મંદિર નો પાટોત્સવ - At This Time

મંડાલી માં બ્રહ્માણી માતાજી મંદિર નો પાટોત્સવ


મહેસાણા જિલ્લામાં વિજાપુર તાલુકાના મંડાલી ગામે બ્રહ્માણી માતાજી ના મંદિરે માં પાટોત્સવ નિમિત્તે સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગામના લોકો એ દશેન લાભ લીધો હતો નવચંડી યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી અને મંડાલી ના પ્રજાપતિ ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શહેરી વિસ્તારમાં ભાઈઓ ધજા અને રથ સાથે મંડાલી આવી ને મા ના ચરણોમાં અર્પણ કરી રહ્યા છો તો દર્શન માટે આવતા હોય તેમને મંડાલી ગામે રહેતા લોકો ફુલોહાર થી સ્વાગત કર્યું હતું અને હવન કરવો માટે શાસ્ત્રી હાર્દિકભાઈ ભટ્ટ અને શ્રદ્ધા થી સાંજના પાંચ વાગ્યે ભોજન પ્રસાદ લીધો હતો


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.