આટકોટ આવતીકાલે કે. ડી.પી હોસ્પીટલ ખાતે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાશે.
આટકોટ કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે હોસ્પિટલનો સ્ટાફ, મિત્ર મંડળ, સર્વ કાર્યકર્તાઓ, સ્નેહીજનો માટે નવાવર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલ છે, તો સર્વે સ્નેહીજનો, હોસ્પિટલનો સ્ટાફ, મિત્ર મંડળ, સર્વ કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમમાં યોજાશે. જેમાં હોસ્પીટલના ટ્રસ્ટી ડો. ભરત બોધરા દ્વારા આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.