ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી - At This Time

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ સામે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી


राष्ट्रपिता महात्मा

ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીનગરના ગીફટ્ સીટીમાં દારૂની મંજૂરી આપતાં ગુજરાત સરકારના વિવાદીત જાહેરનામાને પડકારતી આખરે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ છે. ખૂબ જ મહત્ત્વના અને સંવેદનશીલ મુદ્દા પર દાખલ થયેલી આ પીઆઈએલમાં રાજય સરકાર, નાર્કોટીક્સ અને એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ, ગૃહ વિભાગના સત્તાવાળાઓને પ્રતિવાદી પક્ષકાર તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં નીકળે તેવી શક્યતા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.