મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરરાજા અનોખા અંદાજમાં લગ્ન કરવા નીકળ્યા.
મહીસાગર
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરરાજા અનોખા અંદાજમાં લગ્ન કરવા નીકળ્યા.
આકલિયા ગામના સૌરવ કુમાર આદિવાસી વેસ ભૂસા ધારણ કરી વરરાજાએ બળદગાડામાં બેસી અને જોડી જાન ભાગલીયા ગામે પહોંચ્યા પરણવા
મોંઘીદાટ ગાડીની જગ્યાએ વરરાજાએ બળદગાડામાં જોડી જાન
બળદ ગાડું શણગારી બળદ ગાડામાં બેસી વરરાજા લગ્ન કરવા પહોંચ્યા
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.