રાણપુર તાલુકાના અલમપુર ગામે ધોધમાર વરસાદ થતાં અલમપુર ગામની ગોમા નદીમાં આવ્યું ઘોડાપુર અલમપુર ગામેથી ગઢીયા,દેરડી, સાંગણપુર ગામે જવાનો રસ્તો થયો બંધ જેને લઈને વાહન ચાલકો થયા હેરાન પરેશાન…
રાણપુર તાલુકાના અલમપુર ગામે ધોધમાર વરસાદ થતાં અલમપુર ગામની ગોમા નદીમાં આવ્યું ઘોડાપુર અલમપુર ગામેથી ગઢીયા,દેરડી, સાંગણપુર ગામે જવાનો રસ્તો થયો બંધ જેને લઈને વાહન ચાલકો થયા હેરાન પરેશાન.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.