હિંમતનગર તાલુકાના કાનડા ગામે સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવ્યું. - At This Time

હિંમતનગર તાલુકાના કાનડા ગામે સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવ્યું.


હિંમતનગર તાલુકાના કાનડા ગામે સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ માનનીય ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ ચાવડા સાહેબના હસ્તે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ , હિંમતનગર સંગઠન પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલ , કિસાન મોરચાના પ્રમુખશ્રી જયેશભાઈ પટેલ , શ્રી વિષ્ણુ સિંહ, કાનડા ગામના સરપંચશ્રી હઠીસિંહ ઝાલા , બાજુના ગામના સરપંચશ્રીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.