બાબરામાં મહાકાળી ગરબી મંડળ દ્વારા રામ અને રાવણ નું યુધ્ધ
બાબરામાં મહાકાળી ગરબી મંડળ દ્વારા રામ અને રાવણ નું યુધ્ધ
સવસો વર્ષ થી પરંપરા મહાકાળી મિત્ર મંડળ દ્વારા વિજયા દશમીના પર્વ નિમિતે યોજાતા યુધ્ધ ને નિહાળવા માટે લોકો જોવા માટે આવતા હોઈ છે.રામજી મંદિર ચોક માં પ્રાચીન રીતે ગરબી નું આયોજન કરવામાં આવ્યું. વિજયાદશમીના દિવસે રામ રાવણનું યુદ્ધ કરવામાં આવે છે. જે યુદ્ધ જોવા બાબરા તાલુકાની જનતા મોટી સંખ્યામાં ઉમટી પડે છે. અહીં સવારમાં નવ કલાકે ભગવાન શ્રીરામ,લક્ષ્મણ,જાનકી અને હનુમાનજી નગરયાત્રાએ નીકળે છે.
Report by Nikul Dabhi
9016415762
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.