પી.એન પડ્યા કોલેજ ખાતે BSC અને MSCના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ - At This Time

પી.એન પડ્યા કોલેજ ખાતે BSC અને MSCના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ


મહીસાગર જીલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ પી.એન.પંડયા કોલેજ ખાતે તારીખ 23/03/2024 અને શુક્રવાર ના રોજ કોલેજ ખાતે
Science Departmentના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આચાર્ય શ્રી અને પ્રોફેસરો એ દીપ પ્રગટાવી અને કાર્યક્રમ ની શરૂઆત કરી હતી જેમાં સાયન્સ વિભાગના વિદ્યાર્થીઓએ BSC સેમેસ્ટર 6 અને MSC સેમેસ્ટર 4 ના વિદ્યાર્થીઓને તેમના આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.જયારે વિધાર્થીઓમાં પણ‌ અનેરો ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.