નેત્રંગ ખાતે ભગવાન બિર્ષામુંડા ની જન્મજયંતી સરકારી વિનયન અને વાણિજ્ય નેત્રંગ કૉલેજ નાં વિધર્થીઓએ ઉજવણી કરી. - At This Time

નેત્રંગ ખાતે ભગવાન બિર્ષામુંડા ની જન્મજયંતી સરકારી વિનયન અને વાણિજ્ય નેત્રંગ કૉલેજ નાં વિધર્થીઓએ ઉજવણી કરી.


નેત્રંગ તાલુકો એક આદિવાસી ટ્રાયબલ વિસ્તાર તરીકે જાણીતો છે, ત્યારે આદિવાસીઓ ભગવાન તરીકે જેમને આદિવાસીઓ માટે પોતાની બલિદાન આપી જીવન સર્મપિત કર્યાં હોય એવા ભગવાન બિર્ષામુંડા ની જન્મજયંતી નિમિતે સરકારી વિનયન અને વાણિજ્ય નેત્રંગ કૉલેજ નાં વિધર્થીઓ દ્વારા આજ રોજ આદિવાસી નાં ભગવાન તરીકે ઓળખાતા ભગવાન બિર્ષામુંડા ની 149 મી જન્મજયંતિ નિમિતે નેત્રંગ બિર્શા ચોક ઉપર ભગવાન બિર્ષામુંડા ને ફૂલ હાર ચઢાવી હિન્દુ રીત રીજવજ મુજબ નારિયેળ વધેરી જન્મજયંતિ ઉજવામાં આવી હતી,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.