*લોકેશન:ઈડર સ્લગ: વેરાંબર ના ડુંગર ઉપર દેખાયો વાઘ
*લોકેશન:ઈડર
સ્લગ: વેરાંબર ના ડુંગર ઉપર દેખાયો વાઘ
એંકર:સાબરકાંઠા જિલ્લા ના ઇડર તાલુકા ના વેરાબર ગામ ના ડુંગર ઉપર સાઈ મંદિર ના પાછર ના ભાગે આવેલ ડુંગર ઉપર વાઘ દેખાયો હતો
આ વિસ્તાર અંતરિયાળ અને જારી વારો હોવાથી અવાર નવાર આવા પ્રાણીઓ ઓનો ભય હોય છે
જેથી ડુંગર પર વાઘ દેખાતા જોવા માટે ગામ ના લોકો ના ટોરે ટોરા ઉમટી પડ્યા હતા
આમ આજુબાજુ ના ફાગોલ, મોહનપુરા,અને મહિવાડા જેવા ગામો માં ભય નો માહોલ જોવા મળી રહ્યો છે
અગાઉ પણ ડુંગર પર વારંવાર બે વાઘ જોવા મળ્યા હતા
પણ આજે સાઈ મંદિર ના પાછર ના ભાગે એક વાઘ જોવા મળતા આજુબાજુ ના ખેડૂતો નો જીવ તાળવે ચોંટી ગયો હતો
તેમજ પશુઓ ચરાવવા જતા ગોવાળિયાઓ ને પણ હવે પશુઓ ચરાવવા જતા ભય ની નીતિ સેવાઈ રહી છ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.