બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં તંત્ર દ્વારા ગૌચરની જમીન નું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ - At This Time

બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં તંત્ર દ્વારા ગૌચરની જમીન નું દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ


હાલ રાણપુર અને અલમપુર ગામ વચ્ચે તંત્ર દ્વારા ગૌચર નું દબાણ હટાવવા ની કામગીરી રાણપુર પંથકમાં હાથ ધરી રાણપુર માં કુલ ૧૮૦૦ વીધા ગૌચર ની જમીન માં થયેલું દબાણ તંત્ર દ્વારા ગૌચર ની જમીન દબાણ વાળી જગ્યા ઉપર ઉભા પાકમાં તંત્ર એ બુલ ડોજર ફેરવ્યા રાણપુર ના માલધારી સમાજ દ્વારા અનેક વાર દબાણ હટાવવા તંત્રને રજુઆત કરી હતી

પ્રાંત અધિકારી ડી .વાય.એસ.પી.ટી.ડી.ઓ.તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.