નાવડાવાળા સાહેબના દવાખાને જવાના રસ્તે ફરિયાદીના એકટીવામાથી રૂપિયા 11,999નો મોબાઇલ ચોરાયોની ફરિયાદ.
નાવડાવાળા સાહેબના દવાખાને જવાના રસ્તે ફરિયાદીના એકટીવામાથી રૂપિયા 11,999નો મોબાઇલ ચોરાયોની ફરિયાદ.
તારીખ 11/10/2023ના રોજ સવારના આશરે નવેક વાગ્યાની આસપાસ સાદીકભાઈ દેસાઇ પોતાના ઘરે મોઢવાડા ધંધુકા થી અંબાપુરા દરવાજા નાવડા સાહેબના દવાખાને દવા લેવા જતાં હતા ત્યારે એક્ટિવાના ખાનામાં રિયલમી કંપનીનો મોબાઇલ મુકેલ હતો જે ચોરી થયેલ છે.
ધંધુકા શહેરના અંબાપુરા દરવાજા પાસે આવેલ ડો નાવડાવાળા સાહેબના દવાખાને દવા લેવા પોતાની એક્ટિવામાં રિયલમી કંપનીનો એન-55 મોડલનો મોબાઇલ મુકેલ હતો જે દવાખાને પહોંચતા ચેક કરેલ તો મોબાઇલ ફોન મળેલ નહીં અને પછી દવાખાનેથી પોતાના ઘરે મોઢાવાડા ગાંધીફળી જઈને ચેક કરતાં ત્યાં પણ મોબાઇલ ફોન મળેલ નહીં.આ મોબાઇલ ફોન સાદીકભાઈ દેસાઇ જ્યારે પોતાના ઘરેથી દવાખાને જવા નીકળેલ હતા ત્યારે એક્ટિવાના સ્ટેરીંગની નીચે આવેલ ખુલ્લા ખાનામાં મૂકેલો હતો જે ખાનામાથી મોબાઇલ પડી જતાં કોઈ ચોરી કરીને લઈ ગયેલ છે. આ મોબાઈલ ઓનલાઇન એમેજોન એપલીકેશનમાં રૂપિયા 11,999/-માં ઓનલાઇન ખરીદેલ હતો. જે બાબતે આજરોજ ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.