સાબરકાંઠા જિલ્લા ના વડાલી ખાતે ઇદુલ અઝહા ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ - At This Time

સાબરકાંઠા જિલ્લા ના વડાલી ખાતે ઇદુલ અઝહા ની ઉત્સાહ ભેર ઉજવણી કરાઈ


વડાલી શહેર ખાતે ઇદુલ અઝહા ની નમાઝ અદા કરવામાં આવી.

વડાલી ધરોઈ રોડ પર આવેલ ઈદગાહ અને અશરફી મસ્જિદ ખાતે ઈદ ની નમાઝ અદા કરાઈ

સાબરકાંઠા જિલ્લા ના વડાલી મુસ્લિમ સમાજ દ્વારા ઇદુલ અઝહા ની ઉજવણી કરાઈ

વડાલી મુસ્લિમ સમાજ મા ઈદ ને લઇ ખુશી જોવા મળી સાથે ઈદ ની મુબારક બાદ આપવામાં આવી.

વડાલી પોલીસ દ્વારા ઈદગાહ તેમજ શહેર ના અલગ અલગ વિસ્તાર મા પોલીસ બંદોબસ્ત ગોઠવવા મા આવ્યો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.