બાવળા- ધોળકાતાલુકાના ગામડાઓમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી - At This Time

બાવળા- ધોળકાતાલુકાના ગામડાઓમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી


અમદાવાદ ગ્રામ્ય
બાવળા- ધોળકાતાલુકાના ગામડાઓમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી
આજ રોજ નાગ પંચમી ના શુભ દિવસે બાવળા ધોળકા તાલુકાના ગામડાઓમાં નાગ મંદિરો માં ભક્તો ની ભીડ જોવા મળી હતી
ધોળકા બાવળા તાલુકાના શિયાળ
.સાલજડા.અનેકગામમાં મેળા ભરાયા હતા
મેળા માં રમકડા ખાણીપીણીના અલગ અલગ સ્ટોલ લગાવેલા હતા
નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા કરવામાં આવે છે દાદાની ધજા ચડાવવા માં આવે છેજે લોકોની કુંડળીમાં કાલસર્પ દોષ, રાહુ કે કેતુ દોષ હોય તેમણે આ દિવસે વિશેષ પૂજા કરવી જોઈએ.
તલવટ અને કુલેર નો પ્રસાદ દાદા ને ચડાવવા માં આવે છે
કોરોના પછી ઘણા સમય પછી મેળા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને નાના બાળકોએ મેળા ની ખુબ મોજ માણી હતી

રિપોર્ટર મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.