જસદણ પંથકમા ફાગણૅ ખીલો કેસુડો કેસર મેલીને કોઈ કેસુડાને સેવછે કેસુડા અંગના રાતાને મુખડા કાળા ઉનાળે ખીલતા ખાખરાના મખમલ જેવા કેસુડાનું ધુળૅટી પર્વનુ વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ
જસદણ પંથકમા ફાગણૅ ખીલો કેસુડો કેસર મેલીને કોઈ કેસુડાને સેવછે કેસુડા અંગના રાતાને મુખડા કાળા ઉનાળે ખીલતા ખાખરાના મખમલ જેવા કેસુડાનું ધુળૅટી પર્વનુ વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ છે
જસદણ હાલ હોળી ધુળેટી પર્વ છે તેમાં કેસુડાનું અગત્યનું મહત્વ છે તે કેસુડાના રંગથી રંગાવુ તેનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે જૅથી કહૅવાયછૅ કૅસર મૅલીનૅ કૉઇ કૅસુડાનૅ સાવછૅ કેસુડા અંગના કાળા ને મુખડા રાતા એવા મારા ગુરુજીને પૂછો રૂડા જ્ઞાન બતાવે તૅ ભજન છૅ ફાગણ મહિનો આવે એટલે કેસૂડો સોળે કળાએ ખીલી ઊઠે છે પાંચાળ ના પરગળે જસદણ નજીક આવેલ કનેસરા સીમ વિસ્તારમાં ડુંગરો વચ્ચે કેસૂડાઓની હારમાળા અદભુત નજારો દ્રષ્ટી ગૉચર થાયછૅ અહીંની કહેવત છે ખડ પાણી ને ખાખરા પાણાનો નહીં પાર વગર દીવે વાળું કરે ઈ અમારો દેવકો પાંચાળ ખાખરા ના વૃક્ષ અહીં ચોતરફ ડુંગરોનો શણગાર બની જવા પામ્યા છે ઉનાળો આવતા જ અહીં કેસૂડાઓની મીઠી મહેક કેસરિયા વાઘા પહેરી સોળે શણગાર ની જેમ એક હારમાળા માં સુંદર શોભી રહ્યા છે આવો નજારો માત્ર કનેસરા સિવાય જોવો દુર્લભ છે આ દ્રશ્ય જોવા લોકો ઘડીભર ઉભી જવા આતુર બની જતા હોય છે ઉજ્જડ વનમાં ફાગણ ના ફોરમ ની મહેક આપી જતો કેસુડો આ કેસુડા ના પુષ્પ મખમલ સમા મલકાતાં હરખાતા અંતરયાળ વિસ્તારમાં પાનખર ઋતુમાં આ વૃક્ષમા નવા ફૂલોની વર્ષા થી આજુબાજુનું વાતાવરણ સુંદરતામાં વધારો કરે છે તેમજ તેમની મીઠી સોડમ પાથરી સર્વત્ર સુંગધ ની મહેક ચોતરફ પાથરી ફાગણના વધામણાં કરતા નજરે પડી રહ્યા છે.
રિપોર્ટર નરૅશ ચૉહલીયા જસદણ
મૉ 9662480148
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.