હળવદ સોનીવાડ વિસ્તાર માં ઘર ફોડ ચોરી નો બનાવ સામે આવ્યો
હળવદ ના સોનીવાડ વિસ્તાર માં રહેતા ભાવિન કિશોરભાઈ શેઠ જેઓ બે દિવસ સહ પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયેલા હોઈ અને આજે તેઓ ઘરે પરત ફરતા જાણવા મળેલ કે પોતાના ઘરે પાછળ ના દરવાજો તોડી અને બે કબાટ તોડી છ હજાર રૂપિયા રોકડા ની ચોરી થયેલ છે તેવું જાણવા મળેલ છે આ બનાવ અંગે હળવદ પોલીસ ને જાણ કરેલ છે અને પોલીસ ફરીયાદ કરવા માટે તજવીજ હાથ ધરેલ છે
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.