બાલાસિનોર વિકસિત ભારત સંકલ્પ યાત્રા માળના મુવાડા ખાતે આવી પહોંચી
બાલાસિનોર ના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબે યાત્રાનું સ્વાગત કર્યું
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ચાલુ થયેલ “વિકસીત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પંચમહાલ ના સાસંદ રતનસિંહ રાઠોડ અને બાલાસિનોર તાલુકાના વિધાનસભાના ધારાસભ્યશ્રી માનસિંહ કે ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં માળના મુવાડા (પાંડવા )પ્રાર્થમિક સ્કૂલ માં ગામમાં હાજર રહી અને વિકસિત ભારત યાત્રા ના ઇનચાર્જ અજમેલસિંહ પરમાર પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય ઉદેસિંહ ચૌહાણવિગેરે ની અને બક્ષીપંચ મોરચાના કાળુસિંહ સોલંકી મહિલા મોરચાના જયાબેન ઠાકોર પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન ભારત શ્રી પરમાર તાલુકા પંચાયતના પ્રમુખ ના પ્રતિનિધિ કાંતિભાઈ માળના મુવાડા ના પૂર્વ સરપંચ સીએન ચૌહાણ પાંડવા જિલ્લા પંચાયતના સભ્યના પ્રતિનિધિ સ્વરૂપસિંહ આગેવાની કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં જુદા જુદા પ્રકારની યોજનાઓના લાભાર્થીઓને ધારાસભ્યશ્રી માનસિંહ કે ચૌહાણ તથા સરપંચ શ્રી ઓ ના વરદ હસ્તે તેમના લાભો આપવામાં આવ્યા.આ પ્રસંગે ધારાસભ્ય માનસિંહ કે ચૌહાણ,સંગઠનના હોદ્દેદારો,પદાધિકારીઓ,કાર્યકર્તાઓ,ચુંટાયેલા સભ્ય મામલતદારશ્રીઓફિસ સ્ટાફ એ,ટી.ડી.ઓશ્રી,જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ,કર્મચારી ગણ,લાભાર્થીઓરહ્યા તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર
9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.