આજ રોજ સવારે મંગળવાર ના દિવસે લાખેણી BO માં SB ખાતા ધારક ના વારસદાર ને PMJJBY અંતર્ગત બે લાખ નો વીમા ચુકવણી માટે નો કાર્યક્રમ રાખવામાં આવેલ - At This Time

આજ રોજ સવારે મંગળવાર ના દિવસે લાખેણી BO માં SB ખાતા ધારક ના વારસદાર ને PMJJBY અંતર્ગત બે લાખ નો વીમા ચુકવણી માટે નો કાર્યક્રમ રાખવામાં આવેલ


લાખેણી BO ના SB ખાતા ધારક સ્વ.બુધેશભાઈ સુરેશભાઈ કણસાગરા નું છ માસ અગાઉ અવસાન થયેલ.તેના વારસદાર દ્વારા PMJJBY ના વીમા માટે ક્લેમ કરવામાં આવેલ.BPM શ્રી બી.બી.વ્યાસ દ્વારા મે.ASP જાદવ સાહેબ ના માર્ગદર્શન માં નીંગાલા SO ના શ્રી રિયાજભાઈ SPM દ્વારા કલેમકેસ ત્યાર કરી મોકલેલ.તે ક્લેમ પાસ થતાં તે રકમ રૂ.બે લાખ રૂપિયા નો ચેક આપવા માટે બોટાદ જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી રમેશભાઈ સલીયા તથા અરવિંદભાઈ.તથા સરપંચ શ્રી ની હાજરી માં ચેક અને પાસબુક બુધેશભાઇ ના વારસદાર જનુંબેન ને એનાયત કરવામાં આવેલ આ પ્રસંગે નીંગાલા SO ના PA શ્રી નરેશભાઈ કલ્યાણી તથા નિવૃત MO શ્રી પીપાવતભાઈ તથા MO યોગેશભાઈ પરમાર દ્વારા પોસ્ટ વિભાગ ની વિવિધ પ્રકારની સ્કીમ વિશે વિશેષ માહિતી ગ્રામજનો ને આપવામાં આવેલ.આજુબાજુ ની બી ઓ ના BPM/ABPM હાજર રહેલ.અલ્પાહાર કરી સૌ છુટા પડ્યા હતા.સમગ્ર કાર્યક્રમ નું સંચાલન MO યોગેશભાઈ પરમાર તથા કરવામાં આવેલ.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.