રાજકોટમાં ઘરમાંથી મૃતદેહ મળ્યો, પતિ શંકાના દાયરામાં, 3 વર્ષની પુત્રી 6 કલાક માતાની લાશ પાસે બેઠી, પોલીસને વાત ગળે ઊતરતી નથી - At This Time

રાજકોટમાં ઘરમાંથી મૃતદેહ મળ્યો, પતિ શંકાના દાયરામાં, 3 વર્ષની પુત્રી 6 કલાક માતાની લાશ પાસે બેઠી, પોલીસને વાત ગળે ઊતરતી નથી


રાજકોટ શહેરની ભાગોળે જામનગર રોડ પર શિવસાગર પાર્કમાં રહેતી મહિલાની હત્યા કરાયેલી લાશ તેના ઘરમાંથી જ મળી આવી હતી. મહિલાને કાતરના ઘા ઝીંકી બેરહેમીથી રહેંસી નાખવામાં આવી હતી. પોલીસે મૃતકના પતિ સામે શંકાની સોય તાકી તેની સઘન પૂછપરછ શરૂ કરી હતી. 3 વર્ષની પુત્રી 6 કલાક સુધી માતાની લાશ પાસે બેઠી હોય એ વાત પોલીસને ગળે ઊતરતી નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.