વરસાદ બાદ વિકાસ ને કોરો પાડો. દામનગર શહેર ની મુખ્ય બજારો માં વરસાદ બાદ ભરાયેલ રહેતા પાણી ની કીચડ થાય તે પહેલાં નિકાલ કરો પગપાળા ચાલી ને અવર જવર કરતા રાહદારી ઓને મુશ્કેલી - At This Time

વરસાદ બાદ વિકાસ ને કોરો પાડો. દામનગર શહેર ની મુખ્ય બજારો માં વરસાદ બાદ ભરાયેલ રહેતા પાણી ની કીચડ થાય તે પહેલાં નિકાલ કરો પગપાળા ચાલી ને અવર જવર કરતા રાહદારી ઓને મુશ્કેલી


દામનગર શહેર ની મુખ્ય બજારો માં વરસાદ બાદ ભરાયેલ રહેતા પાણી ની કીચડ થાય તે પહેલાં નિકાલ કરો લુહાર શેરી અજમેરા શોપિંગ નૂરસિંહ મંદિર પરવેઝ કોમ્પ્લેક્ષ ધંટી વાળી બજાર ગંધિયા શેરી ઘનશ્યામનગર સ્વામી નારાયણ મંદિર સામે પાલિકા કચેરી સામે સરદાર ચોક જાહેર ટોયલેટ સામે હવેલી પાસે મુખ્ય બજારો ની બંને સાઈડ સુધી વરસાદી પાણી ભરાયેલ રહેતા હોય શાકમાર્કેટ કે ખરીદી માટે અવર જવર કરતા રાહદારી થી અતિ ધમધમતા મુખ્ય બજારો માં પગપાળા ચાલી ને અવર જવર થતી હોય તેવી જગ્યા ઉપર વરસાદ બાદ પેવર બ્લોક રોડ ઉપર ભરતા ગંદા પાણી નો નિકાલ સમયસર કરવા રજુઆત છે વરસાદ બાદ પેવર બ્લોક ઉપર સતત ભરાયેલ રહેતા પાણી થી ચાલી ને અવરજવર કરતા રાહદારી ઓ માટે મુશ્કેલી રૂપ બની રહ્યા છે વાહન ચાલવા થી કીચડ ઉડી રહી છે અને મહિલા ઓ વૃદ્ધ વ્યક્તિ ઓને ચાલવા માં અવરોધ રૂપ પેવર બ્લોક રોડ વરસાદી ભરાયેલ રહેતા પાણી નો નિકાલ કરી રસ્તા ચાલવા યોગ્ય રાખવા સ્થાનિક પાલિકા તંત્ર ને લેખિત રજુઆત કરાય છે વિકાસ ને વરસાદ બાદ કોરો પાડો 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.