મહિસાગર બ્રેકિંગ….
મહિસાગર : આજ રોજ આર ટી ઓ મહીસાગર કચેરી ખાતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આવેલા ઉમેદવારો ફિટનેસ કરાવવા માટે આવેલા ઉમેદવારો તથા વાહનના અન્ય કામો કરાવવા માટે આવેલા અરજદારોને રોડ સેફ્ટી પેમ્પલેટ નું વિતરણ કરી રોડ સેફટીની સમજ આપી.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.