જસદણના ઉધોગપતિ હરેશ છાયાણીનો જન્મદિન ઠેર ઠેરથી શુભેચ્છા - At This Time

જસદણના ઉધોગપતિ હરેશ છાયાણીનો જન્મદિન ઠેર ઠેરથી શુભેચ્છા


જસદણના ઉધોગપતિ હરેશ છાયાણીનો જન્મદિન ઠેર ઠેરથી શુભેચ્છા

જસદણમાં ઓઈલમિલ સાથે સંકળાયેલા હરેશભાઈ મનસુખભાઈ છાયાણી ઉર્ફે હકન (મો.<a href="tel:7611125111">7611125111) નો આજે જન્મદિન હોવાથી તેમને વિવિઘ માધ્યમો દ્વારા શિયાળાની ઠંડીમાં આગોતરી શુભેચ્છા મળી રહી છે પાચમાં પૂછાતાં અને વિશાલ મિત્રો ધરાવતાં હરેશભાઈએ આજે પોતાની જીવનયાત્રાના ૨૯ વર્ષ પૂર્ણ કરી ૩૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. અનેક સામાજિક, સેવાકિય પ્રવૃત્તિઓમાં મોખરે રેહતા હરેશભાઈને આજના જન્મદિને મિત્રો, પરિચિતો, સગાસંબધીઓ દ્વારા જન્મદિનની શુભેચ્છા અને શુભકામના જોરદાર મળી રહી છે.
મો.<a href="tel:7611125111">7611125111 હરેશભાઈ છાયાણી જસદણ

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image