મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા ડુંગર પર સ્થાપન થયેલા બિરસા મુંડા ની પ્રતિમા બની આકર્ષણ નું કેન્દ્ર. - At This Time

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા ડુંગર પર સ્થાપન થયેલા બિરસા મુંડા ની પ્રતિમા બની આકર્ષણ નું કેન્દ્ર.


મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ ભેકોટલીયા ડુંગર પર સ્થાપન થયેલા બિરસા મુંડા ની પ્રતિમા બની આકર્ષણ નું કેન્દ્ર

મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના ભેકોટલીયા ડુંગર પર ૦૯ મી ઓગસ્ટ "વિશ્વ આદિવાસી દિવસ"નાં રોજ આદિવાસી સમાજ ના ઉધ્ધારક બિરસા મુંડા ની ૧૫ ફુટ ની પ્રતિમા નું સ્થાપન કરવામાં આવ્યું હતું જે ને નિહાળવા આજુબાજુના કેટલાયે દર્શકો રજાના દિવસો માં આવી રહ્યા છે ત્યારે આજરોજ જન્માષ્ટમી ની રજાના દિવસે પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા વધું ભીડ થતા લોકો પોતાનાં વાહનો છેક ડુંગર ની નીચે પાર્ક કરી ચાલતા જઈ બિરસા મુંડા ની પ્રતિમાં અને કડાણા ડેમ ની પ્રાકૃતિક છબી નિહાળતા જોવા મળી રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.