હ્રીદાંશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રોગ નિદાન કેમ્પનું આયોજન પટેલ વાડી પીપલગ ખાતે કરવામાં આવ્યું હતું - At This Time

હ્રીદાંશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રોગ નિદાન કેમ્પનું આયોજન પટેલ વાડી પીપલગ ખાતે કરવામાં આવ્યું હતું


હ્રીદાંશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રોગ નિદાન કેમ્પનું આયોજન પટેલ વાડી પીપલગ ખાતે કરવામાં આવ્યું હતું...

હ્રીદાંશ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આયોજિત વિવિધ રોગ નિદાન કેમ્પનું આયોજન પટેલ વાડી, પીપલગ ખાતે કરવામાં આવ્યું હતું...

આ પ્રસંગે સરકારના મુખ્ય દંડક અને નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો...

આ પ્રસંગે જિલ્લા મહિલા મોરચા પ્રમુખ શ્રી નલિનીબેન, તાલુકા કારોબારી ચેરમેન રશ્મિભાઈ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.