દામનગર આધાર કાર્ડ રેશન કાર્ડ વગર નિરાધાર જનતા ની વ્હારે ઝંડા લઈ ને ફરતા આગેવાનો એ આવવું જોઈ એ - At This Time

દામનગર આધાર કાર્ડ રેશન કાર્ડ વગર નિરાધાર જનતા ની વ્હારે ઝંડા લઈ ને ફરતા આગેવાનો એ આવવું જોઈ એ


દામનગર આધાર કાર્ડ રેશન કાર્ડ વગર નિરાધાર જનતા ની વ્હારે ઝંડા લઈ ને ફરતા આગેવાનો એ આવવું જોઈ એ

દામનગર શહેર માં ઘણા સમય થી આધાર કાર્ડ રેશન કાર્ડ વગર ઉજળી આશા એ જનતા ભટકી રહી છે પ્રજા ના તારણહાર બની ફરતા સ્થાનિક નેતા ઓએ આધાર વગર રજળતા અસંખ્ય અરજદાર પરિવારો ની વ્હારે આવવું જોઈ એ છેલ્લા ઘણા સમય થી આધાર કાર્ડ ની કામગીરી અનિયમિત થતા જરૂરિયાત મંદ પરિવારો રીતસર ટટળી રહ્યા છે આધાર કાર્ડ ની કીટ પણ સ્થાનિક પાલિકા તંત્ર ને સરકાર તરફ થી ફાળવેલ છે પણ તેનું સંચાલન ક્યારે કોણ કરશે ? સરકારી યોજના ઓની દરખાસ્તો શિક્ષણક સહાય અન્ન પુરવઠા ના કે વાય સી અપડેટ માં આધાર કાર્ડ સહિત ની બાબતો માં આધાર કાર્ડ ફરજિયાત હોવા થી આધાર કાર્ડ માં વેરીએશન કે સામાન્ય સુધારા વધારા માટે ભારે હાલાકી ભોગવતા નગરજનો ની સમસ્યા નિવારવા વિવિધ પદ હોદા લઈ ને ફરતા સ્થાનિક આગેવાનો એ આગળ આવવું જરૂરી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.