રાજકોટ સહિતની 3 જેલમાં મનોસામાજિક કેન્દ્રનું ઉદઘાટન, કેદીઓની માનસિક સ્થિતિ અને સમસ્યાઓના નિરાકરણ પર કામ કરશે
રાજકોટ મઘ્યસ્થ જેલમાં આજ રોજ બંદીવાન ભાઈઓ માટે આજ રોજ બંદીવાન રમતોત્સવ યોજાયો હતો. આ રમતોત્સવમાં કેરમ, ફૂટબોલ, રસ્સા ખેંચ સહિતની ઇવેન્ટ યોજાઈ હતી કે, જેમાં 550 બંદીવાન ભાઇઓએ ભાગ લીધો હતો. ઈવેન્ટમાં વિજેતા થતાં ખેલાડીઓને શિલ્ડ આપવા માટે રાજ્યની જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક કે. એલ. એન. રાવે પણ હાજરી આપી હતી અને બંદીવાન ભાઇઓ માટેનાં રમતોત્સવમાં વિજેતા થતાં ખેલાડીઓના સન્માન બાદ તેઓએ બંદીવાન ભાઈઓના લાભાર્થે એક જાહેરાત પણ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.