સોમનાથ-પ્રભાસ-પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલ નો 4 જાન્યુઆરી જન્મદિવસ સોમનાથ-પ્રભાસ-પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલ નો 4
સોમનાથ-પ્રભાસ-પાટણ
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલ નો 4 જાન્યુઆરી જન્મદિવસ
સોમનાથ-પ્રભાસ-પાટણ
પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી.પટેલ નો 4 જાન્યુઆરી જન્મદિવસ.
તારીખ 4-1-1983 ના રોજ અમદાવાદ પાસેના ધોળકા ગામે જન્મેલા તેઓ વર્ષ 2010માં ગુજરાત પોલીસ દળમાં જોડાયા.
અમદાવાદ એ. સી. બી. , વડોદરા, મોરબી, હળવદ, સોમનાથ મંદિર સુરક્ષા અને હાલ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર તરીકે કાર્યરત.
સારો સ્વભાવ, મહત્વના પ્રસંગો એ અસરકારક નાકાબંધી, કડકાઈ સાથે લોકશાહી અભિગમ અને કોઠાસૂઝ એ તેમની આગવી ઓળખ છે.
સોમનાથ કાર્યકાળ દરમિયાન પ્રવાસીઓના ગુમ થયેલા મોબાઈલો પ્રવાસીઓને પરત અપાવ્યા અને કેટલાક સામે પોલીસ કેસ પણ દાખલ કરાયા. બાયપાસ ઉપર ડીઝલ ચોરીનો કેસ ઝડપી ગુનેગારોને પકડ્યા.
તેમના જન્મદિનને ઠેર ઠેરથી અભિનંદન શુભેચ્છાઓ નો વરસાદ મોબાઈલ નંબર. 91736 98002 ઉપર થઈ રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.