પડધરી ખાતે આવેલ કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં અંગ્રેજી અને ઇતિહાસ જેવા વિષયો ભણાવવાનું બંધ કરવાની હિલચાલ હાલી રહી હોય તેવું સુત્રોચાર જાણવા મળ્યું
પડધરી ખાતે આવેલ કવિ શ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ક્યાંક ને ક્યાંક ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થતા વિષયો જેવા કે અંગ્રેજી અને ઇતિહાસ આ વિષયો મેઈન હોય છે જે કોલેજમાં નવા વર્ષમાં આ વિષય મુખ્ય વિષય તરીકે બંધ કરવા ધામણા ધમી રહ્યા છે કોલેજના વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આ વિષયો બંધ ન થાય અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એનું ધ્યાન રાખવુ જોઈએ હાલના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઇતિહાસ અને અંગ્રેજી વિષય ખૂબ ઉપયોગી બનતા હોય છે આવા મહત્વના વિષયો જ બંધ કરી દે તો વિદ્યાર્થીને હાલાકીનો સામનો ભોગવો પડે છે આ બંને વિષયો કોલેજમાં ભણાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર પડશે નવા વર્ષે પણ આ વિષયો મુખ્ય વિષય તરીકે ચાલુ રહે એવી વિદ્યાર્થીઓની માંગ છે આવી બેદરકારીઓ કોલેજમાં ક્યાં સુધી ચાલશે નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી આવું સુત્રોચાર જાણવા મળ્યું હતું અને બંધ થવાની હિલચાલ હાલી રહી છે
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
