ખંભાળા ના રહિશ નરેશભાઈ અમરાભાઇ ખાચર જેમની ખંભાળા ગામની સીમમાં ખેતીની જમીન છે જેઓની જમીનની બાજુમાં અશોકભાઈ ઉનડભાઈ ધાધાલની જમીન છે જે જમીન બાબતે બંને વચ્ચે જઘડા થયેલા હતાં અને એ જઘડા નો ખાર રાખતા જયારે નરેશ ભાઈ પોતાના દીકરાના લગ્ન બાબતે કુટુંબી ભાઈઓ સાથે જતા હતા ત્યારે સોમલપર ગામની સિમમાં વનાળાના કાચા રસ્તે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ અશોકભાઈ ઉનડભાઈ ધાધલ, ઉદયભાઇ અશોકભાઈ ધાધલ, જયરાજભાઇ અશોકભાઈ ધાધલ પોતાની બોલેરો ગાડી આગળ ઊભી રાખી નરેશભાઇની કારના કાચ પર ધોકા મારવા લાગ્યા અને નરેશભાઇ ને ગાળો આપી ખંભાળા ખેતીએ આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેની ફરિયાદ જસદણ પોલસ સ્ટેશને નોંધાઈ હતી - At This Time

ખંભાળા ના રહિશ નરેશભાઈ અમરાભાઇ ખાચર જેમની ખંભાળા ગામની સીમમાં ખેતીની જમીન છે જેઓની જમીનની બાજુમાં અશોકભાઈ ઉનડભાઈ ધાધાલની જમીન છે જે જમીન બાબતે બંને વચ્ચે જઘડા થયેલા હતાં અને એ જઘડા નો ખાર રાખતા જયારે નરેશ ભાઈ પોતાના દીકરાના લગ્ન બાબતે કુટુંબી ભાઈઓ સાથે જતા હતા ત્યારે સોમલપર ગામની સિમમાં વનાળાના કાચા રસ્તે રાત્રે આશરે સાડા આઠ વાગ્યાની આસપાસ અશોકભાઈ ઉનડભાઈ ધાધલ, ઉદયભાઇ અશોકભાઈ ધાધલ, જયરાજભાઇ અશોકભાઈ ધાધલ પોતાની બોલેરો ગાડી આગળ ઊભી રાખી નરેશભાઇની કારના કાચ પર ધોકા મારવા લાગ્યા અને નરેશભાઇ ને ગાળો આપી ખંભાળા ખેતીએ આવીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેની ફરિયાદ જસદણ પોલસ સ્ટેશને નોંધાઈ હતી

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.