દેવરાજ ધામ ના ગાદી પતિ ધન ગિરિ મહારાજ દ્વારા પત્ર કારો નું સન્માન કર્યું - At This Time

દેવરાજ ધામ ના ગાદી પતિ ધન ગિરિ મહારાજ દ્વારા પત્ર કારો નું સન્માન કર્યું


અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ના બાજકોટ ગામે આવેલ સંત દેવાયત ની પુણ્ય ભૂમિ બાબા રામદેવજી મહારાજ નું મંદિર એવું દેવરાજ ધામ માં ભાદરવી બીજે હજારોભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું ત્યારે ત્યાં ખડે પગે સેવા કરનાર સેવકો તેમજ શ્રદ્ધા ભાવનાથી મંદિરમાં આવતા ભાવિ ભક્તોનું કવરેજ કરવા જનાર સામાજિક કાર્યકર અને પત્રકાર તેવા અલ્પેશ ભાટીયા ,અજય ભાટીયા નુ દેવરાજ ધામના ગાદીપતિ એવા ધનગીરી મહારાજ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
(આઝાદ✍🏽)મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.