બરવાળા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ.
આજે બીજા દિવસે બરવાળા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ
બરવાળા તાલુકાના ગ્રામ વિસ્તારોમાં વરસાદી માહોલ
બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વરસાદ શરૂ થયો કડાકા ભડાકા સાથે વરસાદની એન્ટ્રી
કુંડળ, બેલા, ખાંભડા, વૈયા ,ચાણકી, કાપડીયાળી, રામપરા, ખમીદાણા, નાવડા ગામમાં વરસાદી માહોલ
વરસાદ થતાં કપાસના પાકમાં નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.