ધંધુકામાં એક રાતમાં છ મકાનના તાળા તૂટ્યા ચોરોનો તરખાટ.
ધંધુકામાં એક રાતમાં છ મકાનના તાળા તૂટ્યા ચોરોનો તરખાટ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં એક પછી એક અનેક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. આ દિવસ પહેલા જાહેરમાં સમી સાંજે લૂંટનો પ્રયાસ થયો હતો તો ત્યાર પછી એક જ રાતમાં 6 ઘરના તાળા તૂટ્યા હતા.
ધંધુકાના મોઢવાડા, મારુવાડા,પ્લોટ, ધોલેરા રોડ સહીતના વિસ્તાર જેવા વગેરે વિસ્તારમાં ચોરીનો તરખાટ મચ્યો.
ધંધુકા પોલીસ દ્વારા સ્થળ મુલાકાત મુલાકાત લેવામાં આવી હતી પરંતુ હજી સુધી ફરિયાદ નોંધવામાં આવી નથી.
વારંવાર થતી ચોરીઓથી તાલુકા પંથકમાં ભયનો માહોલ સર્જાયો છે.
પોલીસની નિષ્ક્રિયતા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
ધંધુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
