APSI સ્કૂલના બાળકો ખેલ મહાકુંભ ની તાલુકા લેવલ ની સ્પર્ધા માં ઝળક્યા
અમદાવાદ પબ્લિક સ્કૂલ ઇન્ટરનૅશનલ ના બાળકો તાલુકા લેવલ ની ખેલ માહાકુંભ ની સ્પર્ધા ભાગ માં લીધો હતો જેમાં તારીખ ૧૩/૦૧/૨૦૨૪ ના રોજ કનીપુર ગામ માં રમાયેલી અંડર-૧૭ વર્ષ ખાલી બેહનો ખો-ખો સ્પર્ધા માં APSI જીયા પટેલ, નેહા ઠાકોર, નેન્સી ઠાકોર, હર્ષિતા શાહ, તનિષા હાંડી, અપેક્ષા ઝાલા, યશ્વી બ્રહ્મભટ્ટ, સીવી તિવારી, હસ્મિતા ચૌહાણ,અક્ષરા ચૌહાણ,નાવ્યા પંડ્યા, શીતલ રબારી વિધ્યાર્થીનોએ સ્થાનિક શાળા ને પરાજય કરી પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તારીખ ૧૬/૦૧/૨૦૨૪ ના રોજ વર્ધમાન સ્કૂલ માં યોજાયેલી ચેસ સ્પર્ધામાં તન્જીલા ચૌહાણ તૃતીયા ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તા.૧૬/૦૧/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી માં યોજાયેલી અંડર-૧૭ વર્ષ ખાલી ભાઈઓ ની વોલીબોલ સ્પર્ધા માં apsi હિમેશ હાંડી, પ્રેમ રાઠોડ, જિજ્ઞાશ શાહ, તીર્થ પટેલ, આદર્શ પાંડે, ધાર્મિલ પટેલ, શ્રેય પટેલ, નાગજી રબારી, વેદ અમીન, ઝૈદ શૈખ, ઝૈદ અન્સારી, નૈત્ય રબારી વિદ્યાર્થીઓએ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી માં યોજાયેલી એથલેટિક ભાઈઓ ઇવેન્ટ માં અંડર-૧૧ વર્ષ ખાલી લાંબી કૂદ માં જીગર ચૌહાણ, આદિત્ય પાંડે, રણવીર સોલંકી, અને સમર મન્સૂરી, ૧૦૦ મીટર દોડ માં નેશ પટેલ, રુદ્રપાલ ચૌહાણ, જીગરચૌહાણ, તેમજ અંડર-૯ વર્ષ ખાલી ૩૦ મીટર દોડ માં ગૌરવ ચૌહાણ પ્રથમ ક્રમાંક, તેમજ અંડર-૧૪ વર્ષ ખાલી વિઘ્ન દોડ માં સમર ઝાલા. તેમજ તા.૧૮/૦૧/૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી માં યોજાયેલી એથલેટિક બેહનો ઇવેન્ટ માં અંડર-૧૧ વર્ષ ખાલી લાંબી કૂદ માં અપેક્ષા ઝાલાએ અમદાવાદ પબ્લિક સ્કૂલ ઇન્ટરનૅશનલ ના બાળકો ઝળક્યા હતા અને આવનારી જિલ્લા લેવલ ખેલ મહાકુંભ ની સ્પર્ધા માટે પોતાનું નામ દર્જ કરાવ્યું હતું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.