રાજકોટ: દિવાનપરા સિંધી સોશિયલ યુવા ગ્રુપ દ્વારા ચેટીચાંદ (ચૈત્રબીજ)ની ઉજવણી, બહોળી સંખ્યામાં વેપારીઓ જોડાયા
દિવાનપરા સિંધી સોશિયલ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ચેટીચાંદ (ચૈત્રબીજ) ઉત્સવ નિમિતે સવારે પ્રસાદ અને ડ્રાયફ્રૂટ લચ્છી વિતરણનું આયીજન કર્યું હતું,
Read more