હિંમતનગર જોડ ભિલોડા ખાપરેટા નરોડા ચાંદરનીથી ભિલોડા જવાનો રસ્તો વરસાદી પાણી થી ધોવાયો
મેરી ટીંબા થી જોડ ભિલોડા જતો રસ્તો નું તૂટી ગયેલ હાલત છે લોકો જીવના જોખમે અવર-જવર કરી રહ્યા છે
2017 માં રોડ બનેલો હતો એ સમયનું તૂટી ગયેલ છે આજ સુધી એને રીપેર કરવામાં આવેલ નથી
રોડ બે માસ પહેલો જ બનાવેલ છે છતાંય તૂટેલી હાલતમાં જોવા મળે છે
સ્થાનિક લોકોના મનતવ્યો મુજબ ચાદરની મોતીપુરા મેરી ટીંબા થી અવરજવર કરતા લોકો અહીં લોકો જીવના જોખમી અવર-જવર કરી રહ્યા છે કોઈપણ વ્યક્તિને દવાખાને જવા માટે તાત્ક્લીક જવાનું હોય તો આ રસ્તો જોખમી કારક દેખાઈ આવે છે
તાત્કાલિક સારવાર માટે ભિલોડા જવાનું થાય તો લોકોને બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પાણીનો પ્રવાહ પણબહુ વહી રહેલો જોવા મળે છે તંત્ર દ્વારા કોઈપણ કામગીરી ન કરવામાં આવતા સ્થાને લોકો રોષે ભરાયેલા જોવા મળે છે
રાજકમલસિંહ પરમાર પરમાર સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.