જુના નાવડા ગામે સરકારી માધ્યમિક શાળા માં કન્યા કેળવણી અને ધોરણ 9 અને આ વર્ષથી ચાલુ થતા ધોરણ 11 માં પરેશોવત્સવ કાર્યક્રમ યોજાયો - At This Time

જુના નાવડા ગામે સરકારી માધ્યમિક શાળા માં કન્યા કેળવણી અને ધોરણ 9 અને આ વર્ષથી ચાલુ થતા ધોરણ 11 માં પરેશોવત્સવ કાર્યક્રમ યોજાયો


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના જુના નાવડા ગામે સરકારી માધ્યમિક શાળા માં કન્યા કેળવણી અને ધોરણ 9 અને આ વર્ષથી ચાલુ થતા ધોરણ 11 માં પરેશોવત્સવ કાર્યક્રમ યોજાયો જેમાં ઉપસ્થીત બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પાલજીભાઈ પરમાર તથા બોટાદ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અલ્પાબા ચુડાસમા તથા ગામ ના સરપંચશ્રી દવલબેન ચૌહાણ શાળા ના આચાર્ય શ્રી કામિનીબેન ત્રીવેદી તેમજ ગ્રામ જન ઉપસ્થીત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી પ્રવેશ અપાયો અને શાળા માં વોકેશનલ લેબ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.તેમજ શાળા પરિશ્રમ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image