૨૧ ફેબ્રુઆરીના રોજ રાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફેબ્રુઆરી-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે - At This Time

૨૧ ફેબ્રુઆરીના રોજ રાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફેબ્રુઆરી-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે


૨૧ ફેબ્રુઆરીના રોજ રાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફેબ્રુઆરી-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

પ્રશ્નો માટેની અરજી તા.૧૦મી ફેબ્રુઆરી સુધી સ્વીકારવામાં આવશે

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને તા.૨૧/૦૨/૨૦૨૪ને બુધવારના રોજ સવારના ૧૧:૦૦ કલાકે રાણપુર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફેબ્રુઆરી-૨૦૨૪ના માસનો તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે રાણપુરના તાલુકા કક્ષાના જાહેર ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં એવા પ્રશ્નો જે તાલુકાકક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પ્રશ્નોના નિરાકરણ માટે અરજદારએ રૂબરૂ આધાર પુરાવા સાથે હાજર રહી રજૂઆત કરી શકશે.આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૨/૨૦૨૪ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સવારના ૧૦:૩૦ કલાકથી સાંજના ૦૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લેવા મામલતદાર,રાણપુરની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.