રાજકોટ રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોસિએશને કરેલી રજૂઆતનો હકારાત્મક અશાંતધારાની અરજીમાં દસ્તાવેજની સર્ટિફાઇડ નકલના બદલે નોટરી ટ્રુ કોપી પણ ચાલશે ડે.કલેકટર - At This Time

રાજકોટ રેવન્યુ પ્રેક્ટિશનર્સ એસોસિએશને કરેલી રજૂઆતનો હકારાત્મક અશાંતધારાની અરજીમાં દસ્તાવેજની સર્ટિફાઇડ નકલના બદલે નોટરી ટ્રુ કોપી પણ ચાલશે ડે.કલેકટર


રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4 (રૈયા)માં દસ્તાવેજ સ્લોટ વધારવામાં આવશે
રેવન્યુ પ્રેફિટસ એસોસિએશન દ્વારા નોંધણી સર નિરક્ષક ગાંધીનગર
અને રાજકોટ કચેરીના મદદનીશ નોંધણી નિરક્ષકને કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખી રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-૪ (રૈયા)માં દસ્તાવેજ સ્લોટ વધારવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.