વડનગર તાલુકા આરોગ્ય કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી
ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું તાલુકા આરોગ્ય કચેરી વડનગર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં સર્વોદય ટ્રસ્ટ,અમદાવાદના પ્રમુખ શ્રી સોમાભાઈ મોદી સાહેબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મહેશ કાપડીયા સાહેબ તાલુકા આરોગ્ય અધિકારી વડનગર તેમજ તાલુકા આરોગ્ય સુપરવાઇઝર તેમજ વડનગર તાલુકાની ફિમેલ હેલ્થ વર્કર બહેનો આર બી એસ કે ટીમની મેડિકલ ઓફિસર અને સી.એચ.ચો ઓફિસર તાલુકા ના આરોગ્ય વિભાગ ના કર્મચારીઓ હાજર રહેલા. "નારી તુ નારાયણી" એટલે હર હંમેશાં સ્ત્રી ઓ(મહિલાઓ)નો આ સંસાર યુગ મોટો ફાળો હોય છે. એવી કહેવત છે કે એક પુરૂષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. "સ્ત્રી ધારી તો તારી પણ શકે અને ખેદાનમેદાન પણ કરી શકે " એટલે પ્રકૃતિ ની સમકક્ષ નો દરજ્જો આપવામાં આવ્યો છે. જેમ કુદરત કળા બદલાતી રહે તેમ મહિલાઓ ના હાવભાવ બદલાતા રહે
એટલે તો ધર્મગ્રંથો જેવા કે રામાયણ, મહાભારતમાં મહિલા ઓ ને સન્માન ના મળતાં રાજપાટ ખોવુ પડયું હતું, એટલે મહિલાઓ ને મહાપુરુષો સમજી નહીં શક્યા તો આજ કાલ ના યુવા પુરુષો તો શું સમજી શકશે એટલે મહિલાઓ ને સન્માન છે. આ જગત માં પરમાત્મા ને અને કુદરત ને પુરુષો ના સમજી શકે મહિલાઓ (સ્ત્રી ઓ) ને ખબર પડે એટલે મહિલાઓ ને ૮માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.