ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બોડીદર રોડ ઉપર આવેલ 14 9 ના રોજ વીજ ટ્રાન્સફોર્મ વીજળી પડતા બળી ગયું હજુ સુધી બદલામાં આવ્યું નથી
કોડીનાર તાલુકાના ડોળાસા ગામે બોડીદર રોડ ઉપર આવેલ વીજ ટ્રાન્સફોર્મ 14.9ના રોજ વીજળી પડતા બળી ગયું પણ હજુ સુધી બદલામાં આવ્યું નથી 13 દિવસથી અંધારપટ સવાયો છે
ડોળાસા ગામે 14 9 2022 ના રોજ સાંજના ચાર વાગ્યે કડાકા સાથે વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું જ્યારે બોડીદર રોડ ઉપર આવેલ નાનું ટ્રાન્સફોર્મ બળી ગયું આ વિસ્તારના આઠ પરિવારના ઘરોમાં વીજળી ગુલ થઈ છે જે હજુ સુધી પરત આવી નથી જેના કારણે આ પરિવારોમાં ફાનસ યુગ આવ્યો છે આ બાબતે ગામના અગ્રણી કાદુભાઈ ડોડીયા વીજ તંત્રના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે અધિકારી જવાબમાં જણાવેલ છે કે ટ્રાન્સફોર્મ હજુ સ્ટોકમાં નથી આવશે ત્યારે ફીડ થઈ જશે સવાલ એ છે કે 13 દિવસ મિતવા છતાં હજુ ટ્રાન્સફોરમ આવ્યું નથી ચત્તર વાર આ ટ્રાન્સફોર્મ બદલાય અને આ આઠ પરિવારોના ઘરોમાં ફરી વીજળી દીવ બળતા થાય તે માટે યોગ્ય કરવા માંગ ઉઠી છે
રીપોર્ટસ ભરતસિંહ દાહિમા
9228483158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.