ભેસાણ તાલુકા ના પરબવાવડી ગામે સુરત માં હીરાઘસ્તા ગામના જ મિત્રો દ્વારા ગામ માં કર્યું 800 વૃક્ષો નું વાવેતર - At This Time

ભેસાણ તાલુકા ના પરબવાવડી ગામે સુરત માં હીરાઘસ્તા ગામના જ મિત્રો દ્વારા ગામ માં કર્યું 800 વૃક્ષો નું વાવેતર


ભેસાણ તાલુકા ના પરબવાવડી ગામે સુરત માં હીરાઘસ્તા ગામના જ મિત્રો દ્વારા ગામ માં કર્યું 800 વૃક્ષો નું વાવેતર ભેસાણ તાલુકા ના પરબ વાવડી ગામ માં સુરત માં ઘણા સમય થી હીરા ઉદ્યોગ સાથે જોડાયેલ ગામ ના મિત્રો એ એવી નેમ લીધી કે અમાંરૂ ગામ ને મિશન ગ્રીન પરબવાવડી આવો વતન ને વૃંદાવન બનાવાની નેમ સાથે પોતાના ગામમાં સ્વખર્ચે 800 વૃક્ષો લાવી પોતાના ગામ ની તમામ ધાર્મિક સ્થળો તેમજ સમસાંન તેમજ ગામના મુખ્ય માર્ગો ની સાઈડ માં અને સાકરિયા વાડી સામે આવેલ જગ્યામાં વૃક્ષો વાવી ને પોતાની જાત ને ધન્યતા અનુભવી હતી અને આ વૃક્સા રોપણ પરબ ધામ ના કેતન બાપુ ના હસ્તે વૃક્સા રોપણ કરાવ્યું હતું આ સુરત થી આવેલ મિત્રો ની એવી નેમ હતી કે અમારું કાર્ય જોઈ આજુ બાજુ ના ગામ પણ ગ્રીન વૃંદાવન બને અને બીજા પણ પ્રેરણા લિયે એ અમારું હેતુ છે તેવું સુરત માં દરોજ વૃકસો વાવવા નું કાર્ય કરતા અસોક સેંજલિયા એ જણાવ્યું હતું આતકે ગામ ના યુવાનો અને વડીલો એ સાથ શહકાર આપ્યો હતો ને ગામના સરપંચ તેમજ રાજુ મોવલિયા તેમજ અશોક સેંજલિયા સહિત ના સુરત થી આવેલ પૂરી ટીમ હાજર રહી વૃક્ષો ના ખાડા કરી વૃક્ષો નું વાવેતર કર્યું હતું રિપોર્ટ.... કાસમ હોથી.. ભેસાણ....mo.99913465786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.