ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરાયું
શિયાળાની કડકડતી તી ઠંડીની શરૂઆત થાય ત્યારે જરૂરિયાતમંદ તેમજ ઠંડીમાં ઠરતા લોકોને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ યાદ આવે આ ગ્રુપના યુવાનો છેલ્લા ઘણા વર્ષોથી તહેવારો તેમજ ઋતુ પ્રમાણે લોકોની મદદરૂપ થવાના અનેક પ્રયાસો કરતા હોય છે તેવી જ રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિયાળાની શરૂઆત થતા ની સાથે જ જે રોડ ઉપર સુતેલા લોકો હોય જેની પાસે ઠંડીથી રક્ષણ મેળવવા માટે કોઈ ધાબળા કે કોઈ અન્ય વસ્તુ ન હોય તેવા લોકોને રાત્રિના સમયે સ્થળ પર જઈને વિનામૂલ્ય ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 200 થી વધુ લોકોને આ વિતરણ કરવામાં આવ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ વધુ જરૂરીયાત મંદ લોકોને સુધી પહોંચી ને વિતરણ કરવાનુ લખ્ય છે
અને ગ્રુપ દ્વારા જયા ખરેખર જરૂરિયાત છે તેવા વ્યક્તિ ને ધાબળા આપવામાં આવ્યા હતા ખરેખર યોગ્ય જ્યાં હોય જરૂર એવા વ્યક્તિને જ આપણા આપવામાં આવ્યા હતા ગ્રુપ દ્વારા અને રાત્રે 9 થી 1:00 વાગ્યા સુધી ફિલ્ડ વર્ક કરીને ગ્રુપ દ્વારા આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું હતું અને હજી પણ કાર્ય ચાલુ જ છે ત્યારે દરેક દાતાશ્રી નો ખુબ ખુબ આભાર અને દાતા દ્વારા અમે આ સેવા દાતાના અનુદાનથી જ આ સેવા કાર્ય કરી રહ્યા છીએ ત્યારે અનુદાન આપનાર દાતા શ્રી ખુબ ખુબ આભાર
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.