ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકા દ્વારા ભુનેસ્વર મહાદેવ મંદિર લાલપુર (કીડી )ખાતે ભગવાન બલરામ નો જન્મ દિવસ ઊજવવા માં આવ્યો. - At This Time

ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકા દ્વારા ભુનેસ્વર મહાદેવ મંદિર લાલપુર (કીડી )ખાતે ભગવાન બલરામ નો જન્મ દિવસ ઊજવવા માં આવ્યો.


*ભારતીય કિસાન સંઘ ધનસુરા તાલુકા દ્વારા ભુનેસ્વર મહાદેવ મંદિર લાલપુર,*
*(કીડી )ખાતે ભગવાન બલરામ નો જન્મ દિવસ ઊજવવા માં આવ્યો* જાણવા મળેલ માહિતી મુજબ ભાદરવા સુદ છઠ ના દિવસે ભગવાન બલરામનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો .જેમાં ધનસુરા તાલુકા લાલપુર કીડી આજુબાજુ ગામના ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા .સૌપ્રથમ યજ્ઞ કરી ને ત્યારબાદ વૃક્ષારોપણ અને ધનસુરા તાલુકાની માસિક મીટિંગ કરી હતી .જેનું સંચાલન અરવલ્લી જિલ્લા પ્રચાર પ્રસાર પ્રમુખ દિલીપભાઈએ કર્યું હતું.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.