ધંધુકા ગઢડા બસે બોટાદ એસ.ટી.ડેપો માં બસે અડફેટે લેતાં ધંધુકાના વૃદ્ધ મહિલા નું થયું મોત. - At This Time

ધંધુકા ગઢડા બસે બોટાદ એસ.ટી.ડેપો માં બસે અડફેટે લેતાં ધંધુકાના વૃદ્ધ મહિલા નું થયું મોત.


ધંધુકા ગઢડા બસે બોટાદ એસ.ટી.ડેપો માં બસે અડફેટે લેતાં ધંધુકાના વૃદ્ધ મહિલા નું થયું મોત.

ધંધુકા ગઢડા બસ બોટાદ એસ.ટી.ડેપો માં ધંધુકા ના વૃદ્ધ મહિલા નું બસ અડફેટે આવતા થયું મોત. મળતી માહિતી મુજબ ગઢડા - ધંધુકા બસ નું બોર્ડ વાંચવા જતા સમયે બસ ઉપાડતા ધંધુકા ના ગોદાવરીબેન ચાવડા નામના વૃદ્ધ મહિલા નું ઘટના સ્થળ પર મોત નીપજ્યું.ઘટના ની જાણ થતાં લોકો ના ટોળા થયા એકત્રિત. ઘટના ના પગલે બોટાદ પોલીસ તેમજ 108 ની ટિમ પહોંચી ઘટના સ્થળ પર.મૃતક મહિલા ને 108 મારફત ખસેડવા માં આવ્યા પી.એમ. અર્થે તો પોલીસ દ્રારા ઘટના ને લઈ વધુ તપાસ હાથ ધરી.

રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.