વિજાપુર ના જંત્રાલ ગામ માં શ્રી બ્રહ્માણી માતાજી પંચ કુંડી યજ્ઞ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે - At This Time

વિજાપુર ના જંત્રાલ ગામ માં શ્રી બ્રહ્માણી માતાજી પંચ કુંડી યજ્ઞ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના જંત્રાલ ગામ માં
શ્રી બ્રહ્માણી માતાજી પંચકુંડી યજ્ઞ મહોત્સવમાં જંત્રાલ ના આંગણે તારીખ 7 જાન્યુઆરી 2025 ના દિવસે 12:39 કલાકે શ્રી બ્રહ્માણી માતાની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આ શોભાયાત્રા ના લાઈવ ડી જે ના સુપ્રસિદ્ધ કલાકાર જલ્પાબેન પટેલ છે. તો જંત્રાલ ની ધર્મપ્રેમી જનતા ને જણાવવાનું કે આ શોભાયાત્રામાં વધુમાં વધુ લોકો પધારવા માટે આમંત્રણ છેઆ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સર્વે ને ખૂબ જીવનમાં ઉતારવા માટે એવા આશીર્વચન આપવા માટે પધારી રહેલા સંત શ્રી 108 ગોપાળ દાસજી મહારાજ સંત સેવા ગૌશાળા બલોલ તારીખ 8/1/25 બુધવારે સવારે 9.00 કલાકે પધારવા રહ્યા છે
રાત્રે લોક ડાયરો તારીખ 7/1/25 ને મંગળવાર રાત્રે 8.00 કલાકે
કલાકાર બ્રિજ રાજદાન ગઢવી પધારી રહ્યા છે
તારીખ 8/1/25 બુધવારે દિવસ પધારી રહ્યાં છે
અધ્યક્ષ શ્રી ડો સી જે ચાવડા સાહેબ ધારાસભ્ય વિજાપુર
મુખ્ય મહેમાન માન મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ ઉરચ શિક્ષણ કાયદો સંવિધાન
અતિથિ વિશેષ
સાંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ
આમ છતાં ગામ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે એવી આશા સાથે મળીને કામ કરીએ રહ્યા છે
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ વિજાપુર ખરોડ
મો 9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.