૧૪૭મી રથયાત્રા પહેલાજ ગુજરાત પોલીસ વિભાગમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ની બઢતી, બદલી અને નિવૃત્તિ જાહેર. - At This Time

૧૪૭મી રથયાત્રા પહેલાજ ગુજરાત પોલીસ વિભાગમાં કેટલાક પોલીસ કર્મચારીઓ ની બઢતી, બદલી અને નિવૃત્તિ જાહેર.


ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ૫૫ હથિયારી P.S.I ને હંગામી ધોરણે પોલીસ વિભાગ તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર ( P.I ) કક્ષા એ બઢતી આપવામાં,

આ હંગામી ધોરણે બઢતી પામેલ કુલ ૫૫ હથિયારી પોલીસ ઈન્સ્પેકટરોના પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વર્ગ ૭ ની જગ્યાએ પગાર ધોરણ વર્ગ ૮ મુજબ ચૂકવાશે,

ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા ૪૯ હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો ને પોલીસ વિભાગ તરફથી બદલી કરવામાં આવ્યા,

ગુજરાત પોલીસ વિભાગમાં ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર( P.I ) ને વિભાગ તરફથી નિવૃત્ત કરાયા.

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.