સરકારી કર્મચારીઓના મિલકત ની જાણકારી આપવા માટે ની મુદત લંબાવવામાં આવી - At This Time

સરકારી કર્મચારીઓના મિલકત ની જાણકારી આપવા માટે ની મુદત લંબાવવામાં આવી


ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની મિલકત અંગે ની જાણ કરવા માટે જણાવવામાં આવ્યું હતું કે અંતર્ગત કર્મચારીઓ દ્વારા મિલકત અંગે ની માહિતી આપવામાં આવેલ હતી નહીં અને મુદત વીતી જવાનો સમય આવવાથી સરકાર શ્રી દ્વારા સમય મર્યાદા વધારવામાં આવી હતી.

સરકાર શ્રી ના સામાન્ય વહીવટ વિભાગે સમય મર્યાદા વધારી અને ૩૧ ડિસેમ્બર કરવામાં આવી છે જો આ સમય મર્યાદામાં વર્ષ ના અંતે જાહેર કરવાની વિગતો કર્મચારીઓ દ્વારા જાહેર કરવામાં નહિ આવે તો ખાતા ના કે કચેરી માં વડા દ્વારા કડક પગલાં લઈ જે તે કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવશે.

રિપોર્ટ : શાસ્ત્રી પુષ્પક શુક્લ
ગાંધીનગર


9998891414
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.