હુમલાખોર લોકસાહિત્યકાર 6 દિવસથી ફરાર, કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી - At This Time

હુમલાખોર લોકસાહિત્યકાર 6 દિવસથી ફરાર, કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી


રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ડાયરાઓ ગજવતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા છ દિવસથી પોલીસથી નાસ્તા ભાગતા ફરે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા વખતે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર પાઇપ વડે હુમલો કર્યો હતો. આ કેસમાં હવે દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી રજૂ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.