વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે લાલડંડા પગપાળા સંધ ના વધામણાં કરવામાં આવ્યા
આમ જોવા તો દર વર્ષની જેમ વર્ષ પણ વડનગર માં લાલડંડા સંધ ના વધામણાં કરવામાં આવ્યા તેમાં અમદાવાદથી અંબાજી લાલડંડા પગપાળા સંધ 189 વર્ષથી આ લાલડંડા પગપાળા સંધ હાટકેશ્વર મહાદેવ માં લાલડંડા પગપાળા સંધ નોઉતારો હોય છે. અમદાવાદ થી અંબાજી સુધી ચાલે છે.
તેમાં આ સંધ માં સૌ પ્રથમ માતાજી ની ધ્વજા આવે છે. અને આ લાલડંડા સંધ સતત પાંચમી વખત આ લાલડંડા સંધ વધામણાં કરતાં નવનીતલાલ મફતલાલ બેચરદાસ મોદી પરીવાર તરફ થી આ લાલડંડા પગપાળા સંધ ને પાંચમી વખત એ સામ્યું તથા ધરે પધરામણી કરવામાં આવશે અને તેની સાથે સમસ્ત મોદી સમાજતથા બ્રહ્મસમાજ અનેલાલડંડા પગપાળા સંધ ના તમામ માઈભક્તો ને ભોજન પ્રસાદ આપી ને દરેક માઈ ભક્ત ના આશીર્વાદ મળવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.