અવસાન નોંધ (વિસાવદર ) - At This Time

અવસાન નોંધ (વિસાવદર )


ભાનુશંકર હરિભાઈ જોષી ઉ-74( રાજગોર બ્રાહ્મણ) જે એડવોકેટ કમલેશભાઈ જોશી ના પિતા નું અવસાન થયેલ છે સદ્ ગત્ત ની સ્મશાન યાત્રા સવારે 8 : 00 કલાકે વિસાવદર, જીવા પરા ભૂવા ના પડા માં મુકામે નિવાસ સ્થાને રાખેલ છે. લી કમલેશ બી જોષી એડવોકેટ વિસાવદર મો,9824975176


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.